ગોપાલ ઇટાલિયાએ તેમના જૂના વાઇરલ વીડિયો વિશે શું સ્પષ્ટતા કરી?
ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાનો આ વીડિયો હાલમાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે અપશબ્દો બોલતા સંભળાઈ રહ્યા છે.
આ મામલો ત્યારે ચગ્યો જ્યારે ભાજપના નેતા અમિત માલવીયે આ વીડિયો ટ્વિટ કર્યો છે.
સોશિયલ મીડિયામાં પણ આ વીડિયોની ખૂબ ચર્ચા થઈ રહી છે.
ત્યારે જાણો કે આ વીડિયો મામલે ગોપાલ ઇટાલિયાએ શું સ્પષ્ટતા કરી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
