You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનનાં 65 વર્ષીય રૂબિના નિવૃત્તિ બાદ બન્યાં સ્ટેન્ડ-અપ કૉમેડિયન
પાકિસ્તાનના 65 વર્ષીય રૂબિના અથારે તેમનું પહેલું સ્ટેન્ડઅપ પર્ફોર્મન્સ 2019માં આપ્યું હતું.
તેઓ કહે છે કે મને ઘૂંટણની તકલીફ છે અને મારા પરીવારજનો મને કહી રહ્યા હતા કે હું આ કામ કરી શકીશ કે કેમ.
મેં તેમને કહ્યુ કે ઘુંટણ અને બીજી સમસ્યા હું સ્ટેજ પર જઈશ ત્યારે હું ભુલી જઈશ.
તેમણે પહેલું પર્ફોર્મન્સ તેમની નિવૃત્તિના દિવસે જ આપ્યું હતું.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો