દીકરીએ માતાને બીજાં લગ્ન કરાવ્યાં, માતૃપ્રેમની અનોખી કહાણી
આસામનાં નિર્મલીનાં લગ્ન અચરજ પમાડે તેવાં હતાં. કારણે કે તેમનાં લગ્ન તેમની દીકરીએ કરાવ્યાં હતાં.
તેમનાં દીકરી પ્રિયંકાનું કહેવું છે કે તેઓ હંમેશાં મજાકમાં માતાનાં લગ્નની વાત કરતાં અને તેમને એકલાં ન રહેવા સમજાવતાં.
નોંધનીય છે કે નિર્મલીનાં પ્રથમ લગ્ન સફળ નહોતાં રહ્યાં.
જાણો, આ રસપ્રદ કહાણી, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
