અમેરિકામાં ખતરનાક વાવાઝોડું ત્રાટક્યું, ચારેતરફ તબાહી

વીડિયો કૅપ્શન, અમેરિકામાં ખતરનાક વાવાઝોડું ત્રાટક્યું, ચારેતરફ તબાહી

ફ્લોરિડામાં તબાહી મચાવનારા ઇયાન વાવાઝોડાથી લાખો લોકો વિસ્થાપિત થયા છે.

સમગ્ર ફ્લોરિડામાં લાખો લોકો માટે રાહત અને બચાવકાર્ય ચાલી રહ્યું છે. આસપાસનાં રાજ્યોમાંથી પણ રાહતકર્મીઓને બોલાવાયા છે.

રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે ઇયાન વાવાઝોડું ફ્લોરિડાના ઇતિહાસનું સૌથી ભયાનક ચક્રવાત સાબિત થઈ શકે છે.

ફ્લોરિડાના ગવર્નર રૉન ડિસેન્ટિસના કહેવા પ્રમાણે રાજ્યભરમાં 42 હજાર ટેકનિશિયનોએ વીજપુરવઠો યથાવત્ કરવા આખી રાત કામ કર્યું હતું.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન