કિક-બૉક્સિંગ : વલસાડના કિશોર ધ્રુવે બૉક્સિંગમાં 60 સુવર્ણચંદ્રક જીત્યાં

વીડિયો કૅપ્શન, કિક-બૉક્સિંગ : વલસાડના કિશોર ધ્રુવે બૉક્સિંગમાં 60 સુવર્ણચંદ્રક જીત્યાં

વલસાડની શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતાં ધ્રુવે કિક બૉક્સિંગ, કરાટે, એમ. એમ. એ., બી. જે. જે.ની ટુર્નામેન્ટમાં આ બધા મેડલો જીતી વલસાડ તથા ગુજરાતનું નામ રોશન કર્યું. ધ્રુવ પટેલ છેલ્લાં છ વર્ષથી પ્રૅક્ટિસ કરી રહ્યા છે.

ધ્રુવે માત્ર છ વર્ષમાં કિક બૉક્સિંગ અને મિકસ્ડ માર્શલ આર્ટ ટ્રેનિંગ મેળવી હતી.

ટ્રેનિંગ દરમિયાન જ ધ્રુવે વિવિધ સ્પર્ધાઓમાં ચૅલેન્જિંગ ફાઇટ કરીને 30 જેટલા ગોલ્ડ મેડલ અને છ જેટલા સિલ્વર મેડલ જીતી લીધા.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન