ફોટોગ્રાફી : ગામડામાં રહેતાં 57 વર્ષનાં આ મહિલા કેમ બન્યાં ફોટોગ્રાફર?
ફોટોગ્રાફી ઇન્ડસ્ટ્રીમાં વધતી જતી સ્પર્ધા વચ્ચે સત્યબામા નામનાં 57 વર્ષીય મહિલાએ પોતાના કૅમેરાથી સિદ્ધિ મેળવી છે.
આ ઉંમરે પણ, તેઓ તમિલનાડુના સાલેમ જિલ્લાના એક ગામ નાચનમપટ્ટીમાં એક વ્યાવસાયિક ફોટોગ્રાફર તરીકે ઉત્સાહથી કામ કરી રહ્યાં છે.
પતિના અવસાન પછી, ગરીબીની પરિસ્થિતિને કારણે તેમણે ફોટોગ્રાફીનો વ્યવસાય અપનાવ્યો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
