GST લાગુ થયાંનાં 5 વર્ષ પછી કેવી છે તેની અસર?

વીડિયો કૅપ્શન, GST લાગુ થયાના 5 વર્ષ પછી કેવી છે તેની અસર - INDIA

દેશની અર્થવ્યવસ્થાની હાલત પર મોંઘવારી, બેરોજગારીની થઈ રહેલી ચર્ચા વચ્ચે 2017માં દેશમાં લાગુ કરાયેલી જીએસટી કરપ્રણાલીને હવે પાંચ વર્ષ પૂરાં થઈ ગયાં છે.

જેમ કહેવાયું હતું એમ અર્થવ્યવસ્થા પર તેની ગાઢ અસર થઈ છે. પણ અર્થવ્યવસ્થાનો મોટો વર્ગ હજુ પણ જીએસટીની પરિધિની બહાર છે પણ પાંચ વર્ષોનો અલગ-અલગ સૅક્ટરનો અનુભવ શું છે તેની જમીની સ્તરે શું અસર થઈ તે જાણવાનો પ્રયાસ કર્યો બીબીસી સંવાદદાતા મયૂરેશ કોણ્ણુરે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન