જાપાનની નાનકડી શાળા શું સિલિકૉન વેલીને ટક્કર આપી શકશે?
જયારે જાપાને સ્ટાર્ટઅપને મદદ કરવા માટે 1.5 ટ્રિલિયન ડૉલરના પેન્શન ફંડની જાહેરાત કરી ત્યારે ઘણાને વિચાર આવ્યો કે તેનો લાભ મોટાપાયે ટોક્યો અને ઓસાકા જેવાં મોટાં શહેરોને મળશે. પણ કેટલાક ઓછા જાણીતા પ્રદેશ પણ છે જે સારું કામ કરી રહ્યા છે.
બીબીસી સંવાદદાતા મરીકો ઑઇનો ટૉકુશિમાથી અહેવાલ

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
