You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
છત્તીસગઢ : 'યુટ્યૂબર ગામ' જ્યાં નાનામોટા સૌ વીડિયો બનાવી કમાણી કરે છે
છત્તીસગઢના રાજપુર જિલ્લાનું તુલસી ગામ 'યુટ્યૂબર ગામ' તરીકે ઓળખાય છે.
આ ગામમાં વસતા ઘણા લોકો પોતાની યુટ્યૂબ ચેનલ ચલાવે છે અને એટલે જ ગામને આવું ઉપનામ મળ્યું છે.
ગામના નાના-મોટા તમામ લોકો વીડિયો બનાવે છે અને એમાં અભિયન પણ કરે છે.
જુઓ, આ વિશેષ અહેવાલ...
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો