મહારાણી એલિઝાબેથ દ્વિતીયને લોકો કઈ રીતે યાદ કરી રહ્યા છે?

વીડિયો કૅપ્શન, બર્કિઘમ પૅલેસમાં મહારાણીનો શોક મનાવતા લોકોએ શું કહ્યું?

મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધનને પગલે બર્કિઘમ પૅલેસની બહાર મોટી સંખ્યામાં લોકો શોક માનવી રહ્યા છે અને પોતાના શોકસંદેશો મૂકી રહ્યા છે.

મહારાણીને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે લોકો પૅલેસ બહાર પૂષ્પો મૂકી રહ્યા છે.

લોકોનાં જીવનના વિવિધ કિસ્સાઓ સાથે મહારાણીની યાદો જોડાયેલી છે.

ત્યારે બ્રિટનના લોકો મહારાણીને કઈ રીતે યાદ કરે છે, જુઓ આ વીડિયો રિપોર્ટ.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન