કિંગ ચાર્લ્સ તૃતીય, બ્રિટનના નવા રાજા વિશે તમે કેટલું જાણો છો?

વીડિયો કૅપ્શન, કિંગ ચાર્લ્સ તૃતીય, બ્રિટનના નવા રાજા વિશે તમે કેટલું જાણો છો?

ચાર્લ્સ તૃતીયને સેન્ટ જેમ્સ પૅલેસ ખાતે યોજાયેલ સૅરિમનીમાં રાજા જાહેર કરાયા.

તેમનાં માતા મહારાણી એલિઝાબેથના મૃત્યના તરત બાદ ચાર્લ્સ રાજા બની ગયા હતા, પરંતુ શનિવારે ઐતિહાસિક મિટિંગમાં તેમની આ ભૂમિકા કન્ફર્મ કરાઈ હતી.

વરિષ્ઠ રાજનેતા, જજો અને અધિકારીઓના સભ્યપદવાળી રાજ્યારોહણ સભાએ સ્ટેટ ઍપાર્ટમૅન્ટમાં તેમને રાજા જાહેર કર્યા.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન