મહારાણી એલિઝાબેથ દ્વિતીયના બાળપણની ઝાંખી

વીડિયો કૅપ્શન, મહારાણી એલિઝાબેથ દ્વિતીયના બાળપણની ઝાંખી

બ્રિટનમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનારાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું 96 વર્ષની વયે નિધન થયું છે.

તેઓ 70 વર્ષ સુધી સિંહાસન પર રહ્યાં.

રાજકુમારી એલિઝાબેથને ઘોડા પ્રત્યેનો પ્રેમ તેમનાં માતાપિતા પાસેથી વારસામાં મળ્યો હતો.

બ્રિટનના શાહી પરિવારની અત્યાર સુધી લેવાયેલી સૌથી આકર્ષક અને સુંદર તસવીરો જુઓ આ વીડિયો અહેવાલમાં...

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન