યુકેમાં ગૃહમંત્રીના પદે ભારતીય મૂળનાં સુએલા બ્રેવરમૅનની નિમણૂક

વીડિયો કૅપ્શન, યુકેના ગૃહપ્રધાન પદે ભારતીય મૂળના સુએલા બ્રેવરમેનની નિમણૂંક GLOBAL

યુકેના નવા વડાં પ્રધાન લિઝ ટ્રસે તેમની નવી કૅબિનેટની નિમણૂક કરી છે.

પહેલી વખત સરકારના ઘણા બધા ઉચ્ચ હોદ્દાઓ પર અશ્વેત વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવી છે.

આ નવી નિમણૂકમાં એક નામ છે સુએલા બ્રેવરમેનનું, જેઓ ભારતીય મૂળનાં છે.

ગૃહમંત્રી તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન