સોશિયલ મીડિયા પર કઈ રીતે શૅર કરાઈ રહી છે મહિલાઓની વાંધાજનક તસવીરો? - BBC Investigation

વીડિયો કૅપ્શન, એક ઑનલાઇન કમ્યૂનિટી પર ગુપ્ત રીતે શેર થઈ રહી છે વાંધાજનક તસવીરો અને વીડિયો.... - INDIA

બીબીસી પેનોરમા પ્રોગ્રામની એક તપાસમાં બહાર આવ્યું છે કે એક વ્યાપક ઓનલાઇન કૉમ્યુનિટી ઓછામાં ઓછી 150 મહિલાઓનાં અંગત-વાંધાજનક વીડિયો અને તસવીરો ઉપરાંત સહમતી વિનાનાં સંખ્યાબંધ તસવીરો-વીડિયોનું ગુપ્ત રીતે શૅરિંગ અને વેચાણ કરી રહી છે.

સોશિયલ મીડિયા સાઇટ 'રેડ્ડિટ' પર આ ગ્રૂપ સક્રિય હતું જે હવે બંધ છે.

મોનિકા પ્લાહાએ કેટલીક પીડિતાઓ સાથે વાત કરી.

જોઈએ આ અહેવાલ જેની વિગતો વિચલિત કરી શકે છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન