ભારતીય નેવીનું એ ડ્રોન જેમાં માણસ પણ ઊડી શકે

વીડિયો કૅપ્શન, Indian Navy નું આવું Drone ક્યારેય નહીં જોયું હોય

290 કિલો વજન, 14 ફૂટ લંબાઈ અને 16 ઈલેક્ટ્રિક મોટરવાળા આ ડ્રોનમાં માણસ પણ બેસીને ઊડી શકે છે.

આ ડ્રોનને પુણેની સાગર ડિફેન્સ એન્જિનિયરિંગ કંપનીએ બનાવ્યું છે. જેનો દાવો છે કે, માણસોને હવાઈ માર્ગે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જનાર આ દેશનું પહેલું ઑટોમેટિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઈલેક્ટ્રિક ક્રાફ્ટ છે, એટલે કે તેને ઉડાડવા માટે કોઈ માનવીય હાથની જરૂર નથી.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન