પાકિસ્તાનનું વિનાશક પૂર જેમાં લાખો લોકો બેઘર થયા

વીડિયો કૅપ્શન, Pakistan Flood : અચાનક પૂર આવ્યું અને લોકો ઘર છોડીને ભાગ્યા international

પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સહાયતાની અપીલ કરી રહ્યું છે કારણ કે પૂરમાં દેશ તબાહ થઈ રહ્યો છે. લોકો આશરો મેળવવા માટે પોતપોતાનાં ઘર છોડીને ઊંચાઈવાળી જગ્યાઓ શોધી રહ્યા છે.

ભયાનક પૂરે કેટલાક લોકોના જીવ જ નથી લીધા પણ લાખો લોકોનાં જીવન પણ ખોરવાઈ ગયાં છે.

પાકિસ્તાન હાલ પૂરની ભયાનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે અને આ પૂર વર્ષ દાયકાનું સૌથી વિનાશક પૂર ગણાવાઈ રહ્યું છે.

હાલત એટલી ખરાબ છે કે વિસ્થાપિતો ભોજન અને પાણી સહિતની જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓથી પણ વંચિત છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન