You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભૂજ : વડા પ્રધાન મોદીએ જે સ્મૃતિવનનું ઉદ્ધાટન કર્યું એ ખાસ કેમ છે?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂજમાં સ્મૃતિવનનું ઉદ્ઘાટન કર્યું.
વર્ષ 2001માં આવેલા ભૂકંપને કારણે મૃત્યુ પામનારા લોકોની યાદમાં આ 'વન' તૈયાર કરાયું છે.
આ પ્રોજેક્ટ 470 એકરમાં ફેલાયેલો છે, અને એ માટે ભૂજિયા ડૂંગર પરના 300 વર્ષ જૂના કિલ્લાનું સમારકામ પણ કરાયું છે.
જુઓ, આ ખાસ વીડિયો.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો