ગુજરાત સુધી પહોંચશે વરસાદી સિસ્ટમ, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. બંગાળની ખાડીમાં પેદા થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત તરફ કેવી રીતે આગળ વધશે?

તેનાથી ગુજરાતના વિવિધ ભાગોમાં કેવી અસર થશે? એ વિશે જાણો બીબીસી ગુજરાતીના આ વેધર બુલેટિનમાં.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો