હરિયાણાની છોકરીઓનો રમતગમતક્ષેત્રે ડંકો કેમ વાગે છે?
હરિયાણાનાં નાનાં ગામોની છોકરીઓ મોટાં સ્વપ્ન જોઈ રહી છે.
તેમનું ધ્યેય છે રમતગમતના ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરીને ગોલ્ડ મેડલ લાવવો.
હરિયાણાનાં ગામડાંમાં ટ્રેનિંગ મેળવીને તેઓ આગળ આવી રહી છે.
આવો જાણીએ તેમના પડકારો વિશે આ વીડિયો અહેવાલમાં...

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
