ગરબા પર GST સંદર્ભે ગુજરાતના ખેલૈયા મોદી સરકાર વિશે શું બોલ્યા?
ગુજરાત સરકારે મોટા પાયે યોજાતા ગરબાના આયોજનોમાં ઍન્ટ્રી પાસ પર GST 18 ટકા અમલી બનાવ્યો છે, જેને લઈને ખેલૈયાઓ અને આયોજકોમાં ભારે રોષ છે.
જોકે સરકારની દલીલ છે કે પાસ પર GST 2017 પર અમલી બન્યો હતો, જે હમણાં લાગુ કરાયો છે.
સાંભળો લોકોનું આ મુદ્દે શું કહેવું છે?

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
