You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દુતી ચંદ : જાહેરમાં સજાતીય સંબંધ હોવાનું સ્વીકારનારાં ભારતનાં પ્રથમ મહિલા ખેલાડીની કહાણી
"હું સમલૈંગિક સંબંધ ધરાવું છું." આ વાતને સમાજ સામે સ્વીકાર કરવો એ દુતી ચંદ માટે કેટલું કપરું રહ્યું હશે?
19 મે, 2019ને દિવસે તેમણે દુનિયા સામે આ વાત જાહેર કરી હતી.
પરંતુ પરિવારની જે વ્યક્તિ પાસેથી દુતી ચંદે પ્રેરણા લઈને દોડવાનું શરૂ કર્યું હતું તેમણે જ આ વાતનો આકરો વિરોધ કર્યો હતો.
એ વાતને હવે ત્રણ વર્ષ થઈ ગયાં છે, તો જાણીએ તેમની કહાણી...
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો