એવું સ્કેટિંગ કર્યું કે ગીનિસ બૂક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં પોતાનું નામ અંકિત કરાવી લીધું

વીડિયો કૅપ્શન, એવું સ્કેટિંગ કર્યું કે ગીનિસ બૂક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં પોતાનું નામ અંકિત કરાવી લીધું

આ કહાણી છે નાનપણમાં જ દુનિયાને પોતાની પ્રતિભાથી આંજી નાખનાર એક બાળકીની.

પુણેમાં રહેતી દેશના નહરે સાત વર્ષની ઉંમરે મોટી સિદ્ધી હાંસલ કરી છે. દેશનાએ એક જ વારમાં 20 કારોની નીચે લિમ્બો સ્કેટિંગ કરીને ગીનિસ બૂક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં પોતાનું નામ અંકિત કરાવી લીધું છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન