મહિલા રેસરલ સાક્ષી મલિકની સફળતાની કહાણી કેવી છે?
સાક્ષી મલિક ભારતનાં એકમાત્ર મહિલા રેસલર છે જેમણે ઑલિમ્પિક મેડલ પોતાના નામે કર્યો છે.
સાક્ષી છેલ્લાં બે વર્ષથી ઘણા પડકારોનો સામનો કરી રહ્યાં હતાં.
હવે સાક્ષી ત્રીજા કૉમનવૅલ્થ મેડલ માટે પ્રયાસરત્ છે. ત્યારે બીબીસી સંવાદદાતા વંદનાએ તેમની સાથે કરેલી ખાસ વાતચીતના કેટલાક અંશ જોઈએ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
