લમ્પી વાઇરસને કારણે જેમની ગાયો મરી ગઈ એ પશુપાલકોની વ્યથા શું છે?
ગુજરાતમાં લમ્પી વાઇરસને કારણે કહેર મચ્યો છે. કચ્છથી શરૂ થયેલા આ વાઇરસે દિક્ષણ ગુજરાતમાં પણ એન્ટ્રી કરી લીધી છે.
આ દરમિયાન કચ્છમાં હજારોની સંખ્યામાં પશુઓના મોત થતા પશુપાલકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે. પશુપાલકોનું કહેવું છે કે સરકારે હજી સુધી તેમની કોઈ દરકાર લીધી નથી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
