જૂનાગઢનું પ્લાસ્ટિક કૅફે જ્યાં પ્લાસ્ટિકના બદલામાં મળે છે જમવાનું
500 કે એક કિલો પ્લાસ્ટિક આપો અને બદલામાં જ્યૂસ ઢોકળા ફ્રીમાં જમો. જૂનાગઢના મધ્યમાં આવેલું આ કાફે વન ટાઇમ યૂઝ પ્લાસ્ટિકના બદલામાં સાત્વિક ભોજન મળે છે, જેને સખી મંડળના બહેનો દ્વારા ચલાવવામાં આવે છે.
પ્લાસ્ટિક કચરાને ઓછો કરવા માટે એક પ્રોત્સાહન આપતું આ અભિયાન મંડળની બહેનોને પણ આત્મનિર્ભર બનાવી રહ્યુ છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
