કારગિલ યુદ્ધમાં જીવ ગુમાવી ચૂકેલા પાકિસ્તાની સૈનિકનાં માતાની વ્યથા
ભારત અને પાકિસ્તાન વચ્ચે લડાયેલા કારગિલ યુદ્ધને આ સપ્તાહે 23 વર્ષ થઈ ગયા. બીબીસીએ પાકિસ્તાનના એવા પરિવાર સાથે વાત કરી જેઓ મોરચા પર ગયેલા પોતાના વ્હાલસોયાની રાહ જોતા રહ્યા.
તેમની મોતની ખબર તો આવી પણ તેઓ ક્યાં દફન થઈ ગયા તેની કોઈને ખબર નથી. કારગિલ યુદ્ધમાં જીવ ગુમાવી ચૂકેલા પાકિસ્તાની સૈનિકોનાં માતાની વ્યથા પર જુઓ બીબીસી ગુજરાતીનો ખાસ અહેવાલ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
