CWG બૉક્સિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતાં નીતુ ઘણગસ સાથે બીબીસીની વાતચીત

વીડિયો કૅપ્શન, CWG બૉક્સિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા નીતૂ ઘણગસ સાથે બીબીસીની વાતચીત

21 વર્ષનાં બૉક્સર નીતુ ઘણગસ કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા ઉત્સાહિત છે.

પાછલા ઘણા સમયથી ભારતમાં મહિલા રમતગમતને વધુ પ્રોત્સાહન મળવા પામ્યું છે. પરંતુ હજુ આ દિશામાં ઘણું કરવાની જરૂર છે.

કૉમનવેલ્થમાં પોતાની પાસેથી દેશને મેડલની આશા અંગે નીતૂએ આ વાતચીતમાં ખુલ્લા દિલથી વાત કરી હતી.

બીબીસી સંવાદદાતા જાહ્નવી મૂળેએ નીતુ ઘણગસ સાથે વાત કરી હતી.

જુઓ, આ ખાસ વાતચીત માત્ર બીબીસી ગુજરાતી સાથે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન