પેપરને રિસાઇકલ કરવાની નવી તકનીક શું કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદ કરશે?
દુનિયાના તમામ વૈજ્ઞાનિકો એક વાતથી સહમત હશે કે જો આપણે જળવાયુ પરિવર્તનની આડઅસરને નાથવી હોય તો કાર્બન ઉત્સર્જન ઓછું કરવું પડશે.
બીબીસીના પર્યાવરણ સંવાદદાતા રૉજર હેર્રાબિન એક એવા પ્રોજેક્ટને સમજાવે છે જે ધ આર્ટ ઑફ કટિંગ કાર્બનના નામે ઓળખાય છે. જે અંતર્ગત એક એવી તકનીકનો આવિષ્કાર થયો છે જે ઑફિસ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
