અમદાવાદની એ બસ જે ભીખ માગતાં બાળકોને જ્ઞાન સાથે ગમ્મત કરાવે છે

વીડિયો કૅપ્શન, અમદાવાદની એ બસ જે ભીખ માગતાં બાળકોને જ્ઞાન સાથે ગમ્મત કરાવે છે

અમદાવાદની સડકો પર ચાલતી બસમાં સિગ્નલ પર ભીખ માગવા મજબૂર બાળકોને શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

ભિક્ષા નહીં શિક્ષા પહેલ અંતર્ગત અમદાવાદની સડકો પર બાળકોને નિ:શુલ્ક શિક્ષણ આપી તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવાના પ્રયાસ થઈ રહ્યા છે.

જુઓ, પહેલ અંગે બીબીસી ગુજરાતીનો ખાસ અહેવાલ.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન