શ્રીલંકાની ખાલીખમ તિજોરી કઈ રીતે ભરાશે?

વીડિયો કૅપ્શન, શ્રીલંકાની ખાલીખમ તિજોરી કઈ રીતે ભરાશે?

શ્રીલંકામાં હજુ પણ અનિશ્ચિતતા છે. આર્થિક અને રાજકીય સ્થિતિ કથળેલી છે. લોકો રસ્તા પર છે. ખોરાક અને ઈંધણની પણ અછત છે.

હવે શ્રીલંકાના સ્થિર રાજકીય ભવિષ્ય પર મોટો સવાલ છે. ઉપરાંત ગોટાબાયા રાજપક્ષેને સિંગાપોર 'શરણ' આપશે?

કે પછી અહીંથી તેઓ અન્ય દેશમાં શરણ લેવા માટે રવાના થઈ જશે? તેના પર જ આજની કવર સ્ટોરી.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન