You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૉફીનાં ખેતરોમાં કામ કરનાર એ મહિલાઓ જેમની મહેનત તમારી સવાર સુધારે છે
કેન્યામાં સામાન્ય રીતે મહિલાઓ પાસા જમીનનો માલિકીહક નથી હોતો.
અહીં બહુ ઓછી મહિલાઓ પાસે જમીન છે. મહિલાઓ પાસે મિલકત હોવી એ અહીંની સંસ્કૃતિના વિરુદ્ધમાં ગણવામાં આવે છે.
એવામાં અહીંના કેરિકો પ્રાંતમાં આ રૂઢિ બદલાઈ રહી છે. અહીં મહિલાઓ કૉફીનું વાવેતર કરીને નફો મેળવી રહી છે અને સાથે જ પોતાનું જીવનધોરણ પણ સુધારી રહી છે.
જુઓ, આ ખાસ વીડિયો અહેવાલ...
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો