આસામ અને મેઘાલયમાં વિનાશક પૂરથી 40 લાખ લોકો પ્રભાવિત
આસામ અને મેઘાલયમાં ભારે વરસાદને કારણે પૂરની ભયંકર પરિસ્થિતિ સર્જાઈ છે.
ચાલીસ લાખ કરતા પણ વધુ લોકો પૂરને કારણે પ્રભાવિત થયા છે.
ઉત્તર ભારતના આ બંને રાજ્યોમાં હાલ મોસમ વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કરી છે. એટલે હજુ વધુ વરસાદની આગાહી અને પૂરનો મંડરાતો સતત ખતરો.
જુઓ પૂરથી પ્રભાવિત વિસ્તારોનો વીડિયો અહેવાલ...

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો