યોગ : આ આસનો રોગપ્રતિકારક શક્તિ વધારી સ્વસ્થ રહેવામાં થાય છે મદદરૂપ

વીડિયો કૅપ્શન, યોગ : આ આસનો રોગપ્રતિકારક શક્તિ વધારી સ્વસ્થ રહેવામાં થાય છે મદદરૂપ

આજે અમે તમને એવાં આસનો વિશે જણાવીશું જે રોજિંદા જીવનમાં સ્વાસ્થ્યની જાળવણી માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

આજે જ્યારે વિશ્વ વિવિધ મહામારીઓ અને રોગોનો સામનો કરી રહ્યું છે ત્યારે યોગને જીવનમાં ઉતારી લેવાથી સ્વસ્થ જીવન જીવી શકાય છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન