યોગમાં સિદ્ધિ મેળવનાર ગુજરાતણ અનવી જેમણે મુશ્કેલીઓને ન આપી મચક
સુરતમાં રહેતાં અનવી ઝાંગઝુકિયા ડાઉનસિન્ડ્રોમથી પીડાય છે.
તેઓ સામાન્ય બાળકની જેમ નથી.
તેમને સામાન્ય બાળકની જેમ સમજવામાં અને કાર્ય કરવામાં તકલીફ પડે છે.
પરંતુ તેઓ જે યોગા કરે છે તે ખૂબ જ પ્રેરણાદાયી છે. તેમનું શરીર રબરની માફક સ્થિતિસ્થાપક બન્યું છે.
જુઓ તેમની પ્રેરણાદાયક કહાણી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
