રેયાંશ સુરાણી : ચાર વર્ષની ઉંમરે યોગ શીખનાર એ ટ્રેનર જે હવે દુબઈમાં યોગ શીખવે છે

વીડિયો કૅપ્શન, મળો દૂનિયાના સૌથી યુવા યોગ ટ્રેનરને

રેયાંશ સુરાણી 9 વર્ષની વયે દુનિયાના સૌથી નાની વયના સર્ટિફાઇડ યોગ ટ્રેનર બન્યા છે.

રેયાંશને માત્ર 4 વર્ષની ઉંમરે યોગનું આકર્ષણ જન્મ્યુ હતું.

ભારતમાં યોગ શીખીને દુબઈ ગયેલા રેયાંશ ત્યાં શાળામાં યોગ શિખવે છે.

જુઓ રેયાંશની સિદ્ધિની કહાણી આ વીડિયો અહેવાલમાં...

લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો