જીવવિજ્ઞાનની અત્યાર સુધી સૌથી મહાત્ત્વાકાંક્ષી યોજના શું છે?

વીડિયો કૅપ્શન, જીવવિજ્ઞાનમાં અત્યાર સુધીની સૌથી મહત્ત્વાકાંક્ષી યોજના – GLOBAL

યુકેના વૈજ્ઞાનિકો જીવવિજ્ઞાનની સૌથી મહત્ત્વાકાંક્ષી પરિયોજના પર કામ કરી રહ્યાં છે.

વિજ્ઞાનીઓએ આ યોજનામાં બ્રિટન અને આયર્લૅન્ડના તમામ જીવોનું જિનોમ સિક્વન્સિંગ કરવાના છે.

આ સંશોધન પ્રાકૃતિક વિશ્વને સમજવાનો દૃષ્ટિકોણ બદલી શકે છે અને જીવવિજ્ઞાનમાં નવીન શોધોનો માર્ગ ખોલી શકે છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન