પાસપોર્ટ બનાવવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડે છે?

વીડિયો કૅપ્શન, પાસપોર્ટ બનાવવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડે છે?

ફરવું કોને ના ગમે? અને તેમાં પણ વાત જો વિદેશપ્રવાસની હોય ત્યારે?

સરસ મજાની ટ્રિપ પ્લાન કરી હોય, બજેટ સાચવીને સાઇડ પર મૂકી દીધું હોય પણ એ બધા કરતાં પણ સૌથી એક મહત્ત્વની વસ્તુ જે વિદેશપ્રવાસ માટે જરૂરી છે એ છે પાસપોર્ટ.

આ વીડિયોમાં જાણીશું કે જાતે જ પાસપોર્ટ માટે કેવી રીતે અરજી કરવી?

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન