અમેરિકામાં પૂરે સર્જી તબાહી, આખેઆખાં ઘરો તણાયાં

વીડિયો કૅપ્શન, અમેરિકામાં પૂરે સર્જી તબાહી, આખેઆખાં ઘરો તણાયાં

અમેરિકાના સધર્ન મોન્ટાનામાં ભારે પૂરને લીધે તારાજી સર્જાઈ છે.

પૂરના પાણીમાં રસ્તાઓ અને ઘરો તણાઈ ગયા છે.

ઘણા હાઇવે અને વિસ્તારો પણ ખાલી કરવામાં આવ્યા છે. પૂરનું કેવું રૌદ્ર સ્વરૂપ હતું? જોઈએ આ વીડિયો અહેવાલ...

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો