LED બલ્બની મદદથી Dragon Fruit ની ખેતી કરી લાખોની કમાણી કરતા ખેડૂતને મળો

વીડિયો કૅપ્શન, LED બલ્બની મદદથી Dragon Fruit ની ખેતી કરી લાખોની કમાણી કરતા ખેડૂતને મળો

ગુજરાતમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા ખેડૂતોની કહાણી તમે બીબીસી ગુજરાતી પર જોઈ હશે, પણ આજે મળીએ એવા ખેડૂતને જેઓ ડ્રેગન ફ્રૂટની ખેતી અનોખી રીતે કરે છે.

ખેડૂતો આ રીતે ખેતી કરીને વર્ષે 12 થી 15 લાખ રૂપિયાની આવક મેળવે છે. આ ખેડૂત ડ્રેગન ફ્રૂટની ખેતી માટે LED બલ્બનો ઉપયોગ કરે છે, એ પણ સાત એકરના ખેતરમાં.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન