નર્મદા : સ્ટેચ્યૂ ઑફ યુનિટી નજીક અનેક આદિવાસીઓ વિરોધ કેમ કરી રહ્યાં છે?
સ્ટેચ્યૂ ઑફ યુનિટી પાસે સાફસફાઈ કરતાં 150 જેટલાં સ્થાનિકોને અચાનક નોકરીમાંથી છૂટા કરી દેવાતા ભારે નારાજગી જોવા મળી રહી છે.
અને હવે જો તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ વિરોધ કરશે તેવું તેમનું કહેવું છે.
લોકોનું કહેવું છે કે લઘુ તેમજ ગૃહઉદ્યોગોને પ્રોત્સાહન આપીને બેરોજગાર યુવાઓને રોજગારી આપવામાં આવે.
ત્યારે જાણીએ શું છે સમગ્ર મામલો?
વીડિયો : નરેન્દ્ર પેપરવાલા અને પ્રીત ગરાલા

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો