વિયેતનામે બનાવ્યો દુનિયાનો સૌથી લાંબો 632 મીટરનો કાચનો પુલ
વિયેતનામે કાચની સપાટી ધરાવતો દુનિયાનો સૌથી લાંબો પુલ બનાવ્યો છે. આ પુલને ગિનિસ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડમાં સ્થાન મળ્યું છે.
આ પહેલા કાચનો સૌથી લાંબો ચીનના નામે બોલાતો હતો. નવો બનેલો પુલ ‘વ્હાઇટ ડ્રેગન’ 632 મીટર લાંબો છે. પુલની બંને બાજુ 150 મીટર ઊંડી ખીણ છે.
આ પુલ પર એકસાથે 450 લોકો ચાલી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો