હાર્દિક પટેલના આવવાથી ભાજપને ખરેખર ફાયદો થશે?

વીડિયો કૅપ્શન, હાર્દિક પટેલના આવવાથી ભાજપને ખરેખર ફાયદો થશે?

કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષપદેથી રાજીનામું આપનાર હાર્દિક પટેલે આખરે જેનો આખરો વિરોધ કરતા હતા એ જ ભાજપમાં પ્રવેશ કરી લીધો છે.

ભાજપના ગુજરાતના અધ્યક્ષ સીઆર પાટીલ અને પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓની હાજરીમાં ભાજપમાં હાર્દિકનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

જોકે, હાર્દિક પટેલના ભાજપમાં જવા પર અમુક પટેલ નેતાઓએ જ નારાજગી દર્શાવી તેમને તકવાદી અને સ્વાર્થી પણ ગણાવ્યા.

પત્રકારોના સવાલોના જવાબ આપવામાં પણ હાર્દિકે ગુસ્સો દાખવ્યો હતો.

હાર્દિક પટેલનું ભાજપમાં જવું કૉંગ્રેસ માટે કેટલું નુકસાન છે અને ભાજપ માટે કેટલો ફાયદો જાણો રાજકીય નિષ્ણાતો પાસેથી...

લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો