ભારત-નેપાળ સરહદની એ નદી જે વિવાદનું કારણ બની છે
ભારત અને નેપાળ મિત્ર દેશો છે અને બેઉ વચ્ચે સુમેળભર્યા સંબંધો છે તે છતાં બેઉ વચ્ચે સરહદી વિવાદ પણ છે.
લિપુલેખ સિવાય પણ ભારત અને નેપાળ વચ્ચે એક એવો સરહદ વિવાદ છે કે જે ક્યાકેય ચર્ચામાં નથી આવ્યો.
આ કહાણી એક એવા વિસ્તારની છે કે જ્યાં નદીનું વહેણ બદલાયું છે અને તેના કારણે ભારત અને નેપાળ વચ્ચે સરહદી વિવાદ ઊભો થયો છે.
ભારત-નેપાળ સરહદથી બીબીસી સંવાદદાતા રાઘવેન્દ્ર રાવ અને વીડિયો જર્નલિસ્ટ મનીષ જાલુઈનો આ ખાસ અહેવાલ...

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો