ખબર લહેરિયા : મહિલાઓ દ્વારા જ ચલાવાતા ગ્રામીણ ન્યૂઝ પોર્ટલની સંઘર્ષગાથા
'ખબર લહરિયા' ઉત્તર ભારતમાં આવેલું એક ગ્રામીણ સમાચાર જૂથ છે જે સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે.
'ખબર લહરિયા' એ મહત્ત્વના સ્થાનિક મુદ્દાઓને પોતાના અહેવાલમાં જગ્યા આપે છે, જેને મુખ્યધારાનાં માધ્યમોમાં બહુ ઓછી જગ્યા મળે છે.
'ખબર લહરિયા' યૂટ્યુબ પર પાંચ મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ સાથે સંપૂર્ણપણે ડિજિટલ ન્યૂઝ પૉર્ટલ છે.
'ખબર લહરિયા'ની શરૂઆત 20 વર્ષ પહેલાં આર્થિક રીતે પછાત બુંદેલખંડ વિસ્તારમાં એક પાનાના ન્યૂઝપેપર તરીકે થઈ હતી
ન્યૂઝપેપરનું છાપકામ મહિલાઓ જ કરતી અને મહિલાઓ જ તેને ઘરેઘરે પહોંચાડતી.
જોઈએ 'ખબર લહરિયા'ની સંઘર્ષ ગાથા દર્શાવતો આ વીડિયો અહેવાલ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો