ટ્રાફિક સિગ્નલ પર ડાન્સ કરી લોકોને નિયમો પાળવા પ્રેરતા અનોખા હેલ્મેટમૅન

વીડિયો કૅપ્શન, ટ્રાફિક સિગ્નલ પર ડાન્સ કરી લોકોને નિયમો પાળવા પ્રેરતા અનોખા હેલ્મેટમૅન

હેલ્મેટ પહેરવું ન ગમતું હોય એવા અનેક લોકો છે ત્યારે મહારાષ્ટ્રના સુબોધ હેલ્મેટનો આગવી સ્ટાઇલમાં પ્રચાર કરે છે અને લોકોને હેલ્મેટ પહેરવા માટે વિનંતી કરે છે.

સુબોધનો એખ વીડિયો વાઇરલ થયો છે અને તેમાં તે લોકોને નિયમો પાળવા માટે વિનંતી કરે છે. મહારાષ્ટ્રના સુબોધ હેલ્મેટમૅન તરીકે જાણીતા છે.

તેઓ લોકોને ટ્રાફિકના નિયમો સમજાવવા અને હેલ્મેટ પહેરવાની ગંભીરતા સમજાવવા લાલ બત્તી પર ડાન્સ કરે છે અને લોકોને મનોરંજનની સાથે ટ્રાફિકના નિયમો સમજાવે છે. જુઓ વીડિયો અહેવાલ.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો