અમેરિકા : 'ગન કલ્ચર'ને લીધે હિંસક ઘટનાઓ ઘટવા છતાં એનો અંત કેમ નથી આવી રહ્યો?
અમેરિકાના ટૅક્સાસ રાજયમાં 19 બાળકો અને બે શિક્ષકોની 18 વર્ષના યુવકે અંધાધૂંધ ગોળીબાર કરીને હત્યા કરી નાખી.
આ ઘટનાને પગલે અમેરિકાના 'હિંસક ગન કલ્ચર' અંગે ફરી એક વખત ચર્ચા શરૂ થઈ ગઈ છે.
અમેરિકનોના મનમાં ફરીથી સવાલ ઊભો થયો છે કે દેશમાં વ્યક્તિના જીવન કરતાં બંદૂકો કેમ વધારે મહત્ત્વની હોય એવું જણાઈ રહી છે?
જુઓ, બીબીસીની આ કવરસ્ટોરી