અમદાવાદમાં રાવણહથ્થો વગાડતા રાજુભાઈ, કળાના દીવાના પ્રસંગમાં પણ બોલાવે છે
રાજુભાઈ છેલ્લાં પાંચ વર્ષથી અમદાવાદમાં રાવણહથ્થો વગાડે છે.
રાજુભાઈ રાવણહથ્થો વગાડીને પોતાનું ગુજરાન ચલાવે છે. લોકો આવતાં જતાં તેમનું આ સંગીત સાંભળે છે અને ભેટ-સોગાત આપે છે.
રાજુભાઈ ગુજરાતી તથા હિન્દી ગીતો દ્વારા લોકોનું મનોરંજન કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો