હાર્દિક પટેલને કૉંગ્રેસ છોડવા પર રેશમા પટેલે શું સલાહ આપી?

વીડિયો કૅપ્શન, Hardik Patel એ કૉંગ્રેસ છોડતા Reshma Patel એ તેમને શું સલાહ આપી?

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં જ હાર્દિક પટેલે કૉંગ્રેસનાં તમામ પદેથી રાજીનામું આપી દીધું છે અને તેમણે કૉંગ્રેસના શીર્ષ નેતૃત્વ પર સીધા પ્રહારો કર્યા છે.

છેલ્લા કેટલાય સમયથી કૉંગ્રેસથી નારાજ ચાલી રહેલા હાર્દિક પટેલે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.

હાર્દિકે પોતાના અધિકૃત ટ્વિટર હૅન્ડલ પરથી પક્ષ અને કાર્યકારી અધ્યક્ષપદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે.

આ અંગે એનસીપી નેતા અને પાટીદાર અનામત આંદોલનનાં સાથી રેશમાં પટેલે બીબીસી સાથે ખાસ વાતચીત કરી. જુઓ આ વીડિયો અહેવાલ.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો