મૂળ ગુજરાતી ફોટોગ્રાફર જેમણે યુકેમાં એશિયન પ્રજાના જીવનને કૅમેરામાં કંડાર્યું
1950ના દાયકામાં યુકેમાં ભારતીય મૂળના પહેલા ફોટોગ્રાફર રહી ચૂકેલા મગનભાઈ પટેલની તસવીરનું પ્રદર્શન હાલ યુકેમાં યોજવામાં આવ્યું છે.
તેમણે ઇંગ્લૅન્ડમાં આવનારા સાઉથ એશિયન ઇમિગ્રન્ટસ લોકોના જીવનને સુંદર રીતે ક્રૅમેરામાં કંડાર્યું હતું.
જોઈએ બીબીસી સંવાદદાતા ગગન સભરવાલનો અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો