શ્રીલંકાના નવા વડા પ્રધાન દેશને સંકટમાંથી બહાર કાઢી શકશે?
શ્રીલંકામાં આર્થિક અંધાધૂંધી અને હિંસક પ્રદર્શનો વચ્ચે દેશના વડા પ્રધાન બદલાઈ ગયા છે. રનિલ વિક્રમસિંઘે દેશના નવા વડા પ્રધાન બન્યા છે પણ રાષ્ટ્રપતિના પદે હજુ પણ ગોટાબાયા રાજપક્ષે જ છે.
એવામાં હવે નવા વડાપ્રધાન દેશને આ અદભૂતપૂર્વ સંકટમાંથી બહાર કાઢી શકશે કે કેમ એના પર સૌની નજર છે.
આ જ વિષય પર છે બીબીસીની આ કવર સ્ટોરી...
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો